જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેનના કેસમાં ફરી મુદત

29 October 2020 05:31 PM
Rajkot
  • જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેનના કેસમાં ફરી મુદત

રાજકોટ જીલ્લા પંચાયતના કારોબારી સમીતીના ચેરમેન કે.પી.પાદરીયાને ગેરલાયક ઠરાવવાની કારણદર્શક નોટીસના કેસમાં વધુ એક વખત મુદા પડી છે. આજે સુનાવરી નિર્ધારિત હતી. પરંતુ તે શકય બની ન હતી. હવે સુનાવણીની નવી તારીખ જાહેર કરવામાં આવશે. પાદરીયાનો કેસ ચુકાદાના સ્ટેજે છે. તેઓ અગાઉ ભ્રષ્ટાચારના ગુનામાં સંડોવાયેલા હોવાથી ચેરમેનપદે રહી ન શકે તેવા મતલબની કારણદર્શક નોટીસ વિકાસ કમિશ્ર્નરે ફટકારી હતી અને તેનો કેસ હોવાનું ઉલ્લેખનીય છે.


Related News

Loading...
Advertisement