ધાંગધ્રા નગરપાલિકાની અવળચંડાઇ

29 October 2020 03:17 PM
Surendaranagar
  • ધાંગધ્રા નગરપાલિકાની અવળચંડાઇ


ધાંગધ્રા ની જનતા ને અને વેપારીતથા બજારમાં આવતા જતા રાહદારીઓ અને વાહનચાલકોને મોટી મુશ્કેલીઓ પડી રહી છે તેનું ભાન નગરપાલિકાના ચીફ ઓફિસર ને કે પ્રમુખને છે ખરું.. તેવી ચર્ચા ચાલી રહી છે. કે આ તો પોતાની ગઈઆબરૂ પાછી મેળવવા માટે અને સત્તાપક્ષ. ના છેલ્લી ઘડિ ના ઉધામાં જ દેખાય છે.
પ્રજાની અંદર પોતાની છાપ સારી દેખાવા માટે આડેધડ રસ્તાના કામ કરીએ તેમા પણ મોટાપાયે ભ્રષ્ટાચાર કરી રહેલા દેખાય છે.. તો શું શક્તિ રોડ પર વધુ રાખે કામ પૂરું કરવામાં આવશે ખરું. એવો સવાલ ધાંગધ્રા ના વેપારીઓતથા જાહેર જનતા કરી રહી.


Loading...
Advertisement