સુરેન્દ્રનગર સરકારી કચેરીઓમાં આર્યુવેદીક ટેબ્લેટનું વિતરણ કરાયું

29 October 2020 03:09 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર સરકારી કચેરીઓમાં આર્યુવેદીક ટેબ્લેટનું વિતરણ કરાયું


સુવિધા ફ્લેટ પરિવાર જોરાવર નગર દ્વારા સુરેન્દ્રનગર L.I.C. ઓફિસમાં બ્રાન્ચ મેનેજર પરમારની ઉપસ્થિતિમાં સમગ્ર સ્ટાફ ને કોરોના પ્રતિરોધક આયુર્વેદિક ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ માં ડો.અક્ષય રાવલ, નીતિનભાઈ, પ્રવીણભાઈ, નિરજભાઈ, મોહનભાઇ, જયભાઈ, રાકેશભાઈ, અશોકભાઈ, ભાવિનભાઈ, નિસર્ગભાઈ રાહુલભાઈ, પ્રતિકભાઈ તથા સમગ્ર સુવિધા પરિવારે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર / અહેવાલ : ફારૂક ચૌહાણ - વઢવાણ)


Loading...
Advertisement