રસનાળના જીતેન્દ્ર સોલંકીનો આજે જન્મદિન : 33મા વર્ષમાં પ્રવેશ

29 October 2020 02:28 PM
Botad
  • રસનાળના જીતેન્દ્ર સોલંકીનો આજે જન્મદિન : 33મા વર્ષમાં પ્રવેશ


રસનાળ તા. ર9
બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામના હાલ ભાવનગર કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા જીતેન્દ્ર એ. સોલંકીનો આજે તા. ર9ના જન્મદિન છે. તેઓ 3ર વર્ષ પુરા કરીને 33મા વર્ષમાં પ્રવેશ્યા છે. આરોગ્ય વિભાગના પ્રભુદાસ તળાવ પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં કોરોના વોરીયર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઇ સોલંકીને મિત્રો, સ્નેહીઓ તરફથી (મો. 9પ104 46699) શુભેચ્છા મળી રહી છે.


Loading...
Advertisement