ગોંડલના યતિનનો આજે જન્મદિવસ

29 October 2020 02:16 PM
Gondal
  • ગોંડલના યતિનનો આજે જન્મદિવસ

ગોડલ તા. 29
ગોંડલના પંચનાથ ન્યુઝ એજન્સી વાળા હરેશ ગણોદીયાના પુત્ર યતિનનો આજે જન્મદિવસ છે આઠ વર્ષ પૂર્ણ કરી નવમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે યતિનના જન્મદિવસે તેમના પિતા હરેશભાઈ માતા ઈલાબેન દાદી વિજયાબેન મોટા પપ્પા દિલિપભાઈ મોટા મમ્મી નાના નાની મામા મામી ભાઈ બહેને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.


Loading...
Advertisement