વેરાવળ સ્ટેશન નજીક અજાણ્યો મૃતદેહ મળી આવતા શોધખોળ શરૂ

29 October 2020 01:46 PM
Veraval Crime
  • વેરાવળ સ્ટેશન નજીક અજાણ્યો મૃતદેહ મળી આવતા શોધખોળ શરૂ

વેરાવળમાં રેલ્વે સ્ટેશન બહાર આવેલ ચા ની લારી પાસે એક અજાણ્યો પુરૂષ ઉ.વ.આશરે 60 ના ચા પીતા હતા તે દરમ્યાન કોઇ પણ કારણોસર અવસાન થયેલ હોવાથી આ અજાણ્યા પુરૂષના કોઇ વાલી વારસ સગા-સંબંધી ન હોવાથી આ પુરૂષ ને ઓળખતા હોય તેઓએ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના ફોન નંબર 0ર876 રર0003 ઉપર જાણ કરવા જણાવેલ છે.


Related News

Loading...
Advertisement