વ્હોરા મહિલા અગ્રણી દુરૈયાબેન દ્વારા રોડના કામનો પ્રારંભ

29 October 2020 10:02 AM
Rajkot
  • વ્હોરા મહિલા અગ્રણી દુરૈયાબેન દ્વારા રોડના કામનો પ્રારંભ

રાજકોટમાં રહી અનેકાએક સેવાકીય પ્રવૃત્તિ કરતાં દાઉદી વ્હોરા સમાજના મહિલા અગ્રણી દુરૈયાબેન મુસાણી (મો.8485919752)એ રાજકોટ દીવાનપરા સાતમાં રોડનો પ્રારંભ કરાવતાં લતાવાસીઓમાં ખુશાલી છવાઈ હતી ચોમાસાના કારણોસર રોડ રસ્તા જર્જરિત થઈ જતાં રોડનું હવે કામ થતાં વાહનચાલકો અને રાહદારીઓને હવે રાહત થશે દુરૈયાબેન સાથે અનેક વ્હોરા સહિત દરેક સમાજની મહિલાઓ વર્ષોથી સામાજિક સેવાકીય જેવી બાબત પર જોડાય હજ્જારો પરિવારોના જીવનમાં ઉજાશ પાથરવાનું કાર્ય કરી રહ્યાં છે આજે દીવાનપરા સાત નંબરની શેરીમાં રોડના કામમાં તેમણે માત્ર શ્રીફળ રોલર પર સિચ્યું અને જે ગરીબ મજૂરોના બાળકો હતાં તેને ફ્રોક આપી પુણ્યનું કાર્ય કર્યું હતું અત્રે નોંધનીય છે કે દુરૈયાબેન સેવાના કામોમાં રાજકોટમાં જબરજસ્ત કાઠું કાઢ્યું છે.


Loading...
Advertisement