જસદણ પંચબ્રહ્મણની ગરબીને સો વર્ષ પૂર્ણ થયા

29 October 2020 10:00 AM
Jasdan
  • જસદણ પંચબ્રહ્મણની ગરબીને સો વર્ષ પૂર્ણ થયા


જસદણ પંચબહ્મ સમાજ ગરબી મંડળ 101 વર્ષ આ વર્ષ માતાજી ગરબી જૂની ગરબી ચોક પંચબહ્મ સમાજ ભુદેવભાઈ ગરબી ચોક આજુબાજુ રહેતા ભાઈ વેપારીભાઈ સાથ સહકારથી આયોજન દર વર્ષની જેમ આ વર્ષે કોરોના મહામારી હિસાબે માતાજીને ગરબી ચોક મા પધરાવી ફક્ત આરતી સ્તુતિનું આયોજન દશેય દિવસ કરવામાં આવ્યું હતું. (તસ્વીર : ધર્મેશ કલ્યાણી-જસદણ)


Loading...
Advertisement