જસદણના હીરા ઉદ્યોગમાં તેજીનો કરંટ રત્ન કલાકારો ખુશખુશાલ

28 October 2020 09:51 AM
Jasdan
  • જસદણના હીરા ઉદ્યોગમાં તેજીનો કરંટ રત્ન કલાકારો ખુશખુશાલ


જસદણમાં કોરોના વાયરસ બાદ મરણ પથારીમાં પડેલ હિરા ઉદ્યોગમાં તેજીનો કરંટ આવતા કારખાનાઓ રાતપાળી પણ ધમધમતા થયા છે ત્યારે કારખાનેદારો અને રત્નકલાકારોને દીપાવલી તેજમય બનશે.


Loading...
Advertisement