દિવાળી બાદ યાત્રાધામ ગંગોત્રી-યમનોત્રીનાં કપાટ બંધ થશે

27 October 2020 06:56 PM
Dharmik India
  • દિવાળી બાદ યાત્રાધામ
ગંગોત્રી-યમનોત્રીનાં કપાટ બંધ થશે

દહેરાદુન તા.27
પ્રસિધ્ધ યાત્રાધામ ગંગોત્રી અને યમનોત્રી ધામનાં કપાટ બંધ કરવાની તારીખો જાહેર થઈ છે.
આગામી 15 નવેમ્બરે ગંગોત્રી ધામના કપાટ 12-15 મીનીટે વિધી વિધાન સાથે શિયાળા દરમ્યાન બંધ કરવામાં આવશે.
જયારે યમુનોત્રી ધામનાં કપાટ ભાઈબીજનાં દિવસે 16 નવેમ્બરે બંધ રહેશે. જયારે શિયાળામાં ગંગાજીની પૂજા-અર્ચના મુખબામાં થશે જયારે યમુનાની પૂજા અર્ચનાં ખરસાલીમાં થશે. આગામી શિયાળામાં શ્રધ્ધાળૂઓ ગંગોત્રીનાં મુખબામાં અને યમુનાનાં ખરસાલીમાં દર્શન કરી શકશે.


Related News

Loading...
Advertisement