રાણાવાવમાં ભારત ગેસ એજન્સીનું ઉદઘાટન

27 October 2020 12:59 PM
Porbandar
  • રાણાવાવમાં ભારત ગેસ એજન્સીનું ઉદઘાટન


રાણાવાવ ખાતે ભારત ગેસ એજન્સી અને કોમન સર્વિસ સેન્ટરનું ઉદઘાટન પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાણાવાવ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નાનજીભાઇ કરથીયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ બાબુભાઇ ચૌહાણ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર : સુનિલ ચૌહાણ-રાણાવાવ)


Loading...
Advertisement