બોટાદમાં અંબાજી મંદિરે હવન

27 October 2020 10:04 AM
Botad
  • બોટાદમાં અંબાજી મંદિરે હવન


બોટાદના અબાજી ચોક માં, અંબાજી મંદિર ખાતે છેલ્લા એક સો વર્ષ થી નવરાત્રી ના નવ દિવસ આરતી, સ્તુતિ તેમજ આઠમ નાં દિવસે હવન કરવામાં આવે છે, હાલ આ વર્ષે કિરોના સંક્રમણ ને લઇ સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરી લોકોને જાગૃત કરી માસ્ક પહેરાવી આ વર્ષે ખોટી ભીડ ના કરી હવન કરવામાં આવેલ.


Loading...
Advertisement