કરજણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું

26 October 2020 07:38 PM
Vadodara Gujarat
  • કરજણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું

પત્રકારોને સબોધન કરી રહ્યા હતા તે સમયે ચપ્પલ ફેંકાયું

વડોદરા : વડોદરાના કરજણમાં આજે પેટા ચૂંટણીની જાહેર સભા સંબોધન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પર ચપ્પલ ફેંકાયું. કોને ચપ્પલ ફેંક્યું તે અંગે પોલીસે તપાસ ચાલુ કરી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ નર્મદા અંગે મીડિયા સાથે વાતચીત કરતા તે સમયે ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પર ચપ્પલ ફેંકાતા ચકચાર મચી ગયો.


Related News

Loading...
Advertisement