કષ્ટભંજન હનુમાનજી મંદિરે દશેરાના વિશેષ શણગાર

26 October 2020 11:01 AM
Dharmik
  • કષ્ટભંજન હનુમાનજી મંદિરે દશેરાના વિશેષ શણગાર


સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દશેરા પર્વ નિમિત્તે ગઇકાલે મંગળા આરતી 6-30 કલાકે, શણગાર આરતી 7-00 કલાકે પૂજારી ધર્મકિશોરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ, સંધ્યા આરતી 6-30 કલાકે કરવામાં આવેલ તેમજ દાદાને ગદા, તલવાર વિગેરે ધરાવી ડાંડીયા તથા ભરતકામવાળા વસ્ત્રોનો વિશેષ શણગાર ધરાવવામાં આવેલ જેના દર્શનનો લાભ હરિભક્તોએ લીધો હતો.


Related News

Loading...
Advertisement