રાજકોટ પોલીસ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું

25 October 2020 04:58 PM
Rajkot
 • રાજકોટ પોલીસ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું

તાજેતરમાં શહેર પોલીસને ફાળવવામાં આવેલી નવી આધુનિક રાઈફલોની શાસ્ત્રોક વિધિથી પુજા કરાઈ : પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા

રાજકોટઃ
વિજયાદશમીના પર્વે શસ્ત્રપૂજનનું મહાત્મ્ય રહેલું છે. સનાતન હિંદુ ધર્મમાં આ પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ શસ્ત્રપૂજન કરાયું હતું. કોરોના મહામારીના પગલે મર્યાદિત સંખ્યામાં પોલીસ જવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા, તમામ એસીપી અને તમામ પોલીસ મથકના પીઆઈએ ડીપાર્ટમેન્ટ પાસે રહેલા આધુનિક શસ્ત્રો તથા તાજેતરમાં રાજકોટ શહેર પોલીસને ફાળવવામાં આવેલ નવી એઈએઆઈઆઈ એપી-5 9 એમએમ, એસઆઈજી 5.56 એમએમ, સ્નીપર રાઇફલ 7.62 એમએમ ઓફ કેનેડાનું શાસ્ત્રોક વિધિથી ગંગાજળ, અબીલ - ગુલાલ છાંટી, કંકુ તીલક કરી ફુલ અર્પણ કરી પૂજન કરાયું હતું. તેમજ એમ.ટી. વિભાગના વાહનો, અશ્વની પણ પૂજા કરવામાં આવી હતી.

Related News

Loading...
Advertisement