ગુજરાતમાં નવા 1136 કોરોના કેસ, 1201 દર્દીઓ સાજા થયા

22 October 2020 08:08 PM
Rajkot Gujarat
  • ગુજરાતમાં નવા 1136 કોરોના કેસ, 1201 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 7 દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક 3670 થયો

રાજકોટઃ
રાજ્યમાં કોરોના સંક્રમણ મહદઅંશે ઘટ્યું છે. પરંતુ સાવચેતીની પુરી જરૂર જણાય રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1136 કેસો નોંધાયા છે. જ્યારે 7 દર્દીઓના મૃત્યુ થયા છે. અને 1201 દર્દીઓ સાજા થયા છે.

હાલ કુલ 72 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 14071 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3670 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 164121 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા નવા કેસો

સુરત 231,
અમદાવાદ 179,
વડોદરા 119,
રાજકોટ 108,
જામનગર 65,
મહેસાણા 47,
ગાંધીનગર 38,
નર્મદા 34,
સાબરકાંઠા 33,
પાટણ 27,
સુરેન્દ્રનગર 26,
અમરેલી 25,
કચ્છ 22,
જુનાગઢ 20,
ભરૂચ 19,
બનાસકાંઠા 17,
ગીર સોમનાથ 17,
પંચમહાલ 17,
ભાવનગર 17,
દાહોદ 7,
દેવભૂમિ દ્વારકા 6,
મહિસાગર 6,
અરવલ્લી 5,
પોરબંદર 5,
છોટા ઉદેપુર 4,
તાપી 4,
નવસારી 3,
વલસાડ 2,
બોટાદ 1,
ડાંગ 1.


Related News

Loading...
Advertisement