જામનગરમાં કમોસમી વરસાદથી થયેલા નુકશાનમાં સહાય આપવા તાલુકા યુવા ખેડૂતોએ કરી માંગ

22 October 2020 03:38 PM
Jamnagar
  • જામનગરમાં કમોસમી વરસાદથી થયેલા નુકશાનમાં સહાય આપવા તાલુકા યુવા ખેડૂતોએ કરી માંગ
  • જામનગરમાં કમોસમી વરસાદથી થયેલા નુકશાનમાં સહાય આપવા તાલુકા યુવા ખેડૂતોએ કરી માંગ

જામનગર વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવી મુખ્યમંત્રી કિશાન સહાય યોજના હેઠળ સહાય આપવા કરાઇ રજૂઆત

જામનગર તા.22:
જામનગર જીલ્લા ના જામનગર તાલુકામાં ગત તા.18-10-ર0ર0ના રોજ કમોસમી વરસાદ થયેલ હોય જેથી ખેડુતો નો તૈયાર થયેલ મગફળીના પાથરા તૈયાર કરેલ મગફળી, કપાસના છોડ વરસાદ અને પવનથી ફાલ ખરીને કપાસ આડા પડી ગયેલ જેના હિસાખે ખુડુતોને મોટુ નુકસાન ગયેલ છે. તેના હિસાબે ખેડુતોની પરિસ્થીતિ ખુખજ દયનીય થઇ ગયેલ છે. તેના કારણે આવી પરિસ્થીતિમાં ખેડુતોને મદદરૂપ થવા માટે રાજ્યના મુખ્યમંત્રી દ્રારા ડિશાન સહાય યોજના જાહેર કરવામાં આવેલ હોય તેના કરાવ્ર કમાંક પફબ/10ર0ર0/1994/ક,7 તા.10-08-2020 ની જોગવાઇ મુજબ 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધીમાં 48 કલાક માં 50મીમી થી વધુ વરસાદ પડે અને એેતીના પાકને નુકસાન થાયતો કમોસમી વરસાદ(માવદઠ) નું જોખમ ગણવામાં આવે છે તો આવી પરીસ્થીતિમાં ખેડુતોની સાથે રહીને યોગ્ય સહાય તાત્કાલીક મળી રહે તે માટે ઠરાવ ના મુદાન 3ના ખ મુજબે તંત્ર દ્વારા ક્મોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયેલ હોય તેવા અસરગ્રસ્ત ગામો/તાલુકા/વિસ્તારની યાદી તૈયાર કરી ઘટના બન્યાના 7 દિવસની અંદર રાજ્ય સરકારની (મહેસુલ વિભાગની) મંજુરી અર્થે મોકલવાની હોય તો જામનગર તાલુકાના ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ના પી.એચ.સી.ના આકડા મુજબ મોટી બાણુંગર 54 મીમી, ફલ્લા 63 મીમી, જામવથલી 75 મીમી, ધુતારપુર પપ મીમી , અલિયાબાડા 45 મીમી થયેલ હોય તો સરકારના ઠરાવ મુજબ જામનગર તાલુકાના પી.એચ.સી. હેઠળના ગામોના ખેડુતોના હિત માટે આ યોજનામાં સમાવેશ કરી ને તંત્રએ જામનગર તાલુકાના ગામોનો સર્વે કરાવી ને રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવા આવેદનપત્ર આપી જામનગર તાલુકાના યુવા ખેડુતો ન્યાન ની માંગ કરી હતી.


Loading...
Advertisement