ટંકારાના નાના ખીજડિયામાં "અગ્નિહોત્ર રથ" પહોંચ્યો

22 October 2020 03:29 PM
Morbi
  • ટંકારાના નાના ખીજડિયામાં "અગ્નિહોત્ર રથ" પહોંચ્યો

ટંકારા તાલુકાનાં નાના ખીજડિયા ગામને આંગણે "અગ્નિહોત્ર રથ" પહોંચ્યો હતો ત્યારે ગામલોકોએ યજ્ઞમાં આહૂતિ આપી હતી અને ત્યારબાદ ગૌશાળાએ ગાયોને લાડવા પહોંચાડયા હતા જેનાં દાતા શ્રીમતી રમાબેનનો આર્યસમાજ ટંકારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. (તસ્વીર : જીજ્ઞેશ ભટ્ટ - મોરબી)


Loading...
Advertisement