નવરાત્રીના શુભ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહએ પોતાના વતન માણસા ખાતે મા જગદંબાની આરતી ઉતારી

18 October 2020 01:09 AM
Rajkot Gujarat Navratri SPL Politics
  • નવરાત્રીના શુભ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહએ પોતાના વતન માણસા ખાતે મા જગદંબાની આરતી ઉતારી
  • નવરાત્રીના શુભ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહએ પોતાના વતન માણસા ખાતે મા જગદંબાની આરતી ઉતારી
  • નવરાત્રીના શુભ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહએ પોતાના વતન માણસા ખાતે મા જગદંબાની આરતી ઉતારી

શાહ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના પ્રવાસે છે, માણસાના બહુચર માતાજી મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા બાદ સોશ્યલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી

રાજકોટઃ
ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના પ્રવાસે છે, આજે પ્રથમ નોરતે તેઓ માણસાના બહુચર માતાજી મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા બાદ સોશ્યલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી

નવરાત્રીના શુભ પ્રસંગે ગૃહમંત્રી શાહે આજે તેમના વતન ગામ માણસામાં બહુચર માતાજી મંદિરમાં પ્રાર્થના કરી હતી અને મા જગદંબાને શીશ ઝુકાવ્યુ હતું.

Related News

Loading...
Advertisement