દસ મહિનાથી દારૂના કેસમાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

17 October 2020 07:11 PM
Rajkot Crime
  • દસ મહિનાથી દારૂના કેસમાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

રાજકોટ તા.17
શહેરના આજીડેમ પોલીસ મથકમાં 10 માસ પહેલા નોંધાયેલા દારૂના કેસમાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો છે. આરોપી મયુર બળવંતભાઇ (ઉ.વ.32, રહે.કોઠારીયા ગામ)ની ધરપકડ કરી આજીડેમ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. મયુર વિરૂઘ્ધ અગાઉ પણ આજી ડેમ પોલીસમાં 4 ગુના અને રાજકોટ તાલુકા પોલીસ મથકે એક ગુનો નોંધાયો હતો.


Related News

Loading...
Advertisement