ચીનમાં કોરોના વેકિસન મળવા લાગી પરંતુ મર્યાદિત લોકોને જ ઉપલબ્ધ

17 October 2020 06:03 PM
World
  • ચીનમાં કોરોના વેકિસન મળવા લાગી પરંતુ મર્યાદિત લોકોને જ ઉપલબ્ધ

પુર્વિય ચીનના એક શહેરમાં ક્લીનીકલ ટ્રાયલ માટે લોકોને વેકિસન આપવાનું શરુ થઇ ગયું છે. અને તે પણ વેચાતી આપવામાં આવે છે. ઇમરજન્સી વેકિસીનેશનના કાર્યક્રમ હેઠળ અંદાજે 4400 રૂપિયામાં આ વેકિસન વેચાઈ છે.બીજીંગ સ્થિત સિનો વેક બાયોટેક દ્વારા આ વેકિસન તૈયાર કરી છે અને તેને કોરોના-વેક નામ આપવામાં આવ્યું છે. અને પૂર્વિય ચીનના ઝેંગ ઝીયાંગ શહેરમાં આ વેકિસન ચોકક્સ પ્રકારના લોકોને મળે છે. 4400 રૂપિયા આપવાથી તેને વેકિસનેશન કરી દેવામાં આવે છે અને તે રીતે વેકિસનનો પ્રયોગ પણ થાય છે. કુલ બે ડોઝ લેવાના રહેશે.


Related News

Loading...
Advertisement