ચીને આત્મઘાતી ડ્રોનની સ્કવોડ તૈયાર કરી

17 October 2020 05:54 PM
World
  • ચીને આત્મઘાતી ડ્રોનની સ્કવોડ તૈયાર કરી

ચીન સતત નવા-નવા અને ઝડપી હથિયાર બનાવી રહ્યું છે જેમાં તેણે સ્યુસાઈડ ડ્રોનની આખી એક સ્કવોડન તૈયાર કરી છે. આ ડ્રોન એ વિસ્ફોટકોથી સભર હોય છે અને તે કોઇપણ નાના વાહન કે હેલિકોપ્ટરમાંથી પણ છોડી શકાય છે. એકીસાથે અનેક આવા પ્રકારના સસ્તા ડ્રોન તેના ટાર્ગેટ માટે ગાઈડેડ હોય છે અને તે અત્યંત સોફીસીકેટેડ ટાર્ગેટ પર સરળતાથી ત્રાટકી શકે છે તથા નાના હોવાથી તે ઝડપથી નજરે પણ ચડતા નથી.


Related News

Loading...
Advertisement