મિશેલ ઓબામાની વોટીંગ સ્કવોડ ચેલેન્જ

17 October 2020 05:51 PM
World
  • મિશેલ ઓબામાની વોટીંગ સ્કવોડ ચેલેન્જ

અમેરિકીની ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામાએ ઇન્સ્ટાગ્રામ અને ટવીટર પર વોટીંગ સ્કવોડ આપી છે. જેમાં તેણે ત્રણ વ્યક્તિને મતદાન કરવા માટે ચેલેન્જ આપીને આ ચેલેન્જ બીજા ત્રણ વ્યક્તિને પાસ કરવા જણાવ્યું છે. અને કહ્યું છે કે આપણા મિત્રો અને કુટુંબી લોકો વધુને વધુ મતદાન કરે તે માટે હું આ ચેલેન્જ આપું છું.મિશેલ ઓબામાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર રજૂ કરી હતી અને અમેરિકાની આ પૂર્વ ફર્સ્ટ લેડી ડેમોક્રેટીક ઉમેદવાર માટે પ્રચાર પણ કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement