ભાજપે ઇ-કમલ ન્યૂઝ લેટર લોન્ચ કર્યું

17 October 2020 05:40 PM
India Politics
  • ભાજપે ઇ-કમલ ન્યૂઝ લેટર લોન્ચ કર્યું

બિહાર ચૂંટણીમાં ભાજપે હવે પ્રચાર માટે ઇ-કમલ ન્યૂઝ લેટર અને પ્રચાર વીડિયો જારી કર્યો છે અને તેમાં અભિનેતા દિનેશ લાલ યાદવનું ગીત મોદીજી કી લહેર હૈ તેને પણ રજૂ કરવામાં આવ્યું છે. બિહારના પ્રભારી ભુપેન્દ્ર યાદવએ આ ન્યૂઝ લેટર લોન્ચ કર્યું હતું. અને તે સમયે મહાગઠબંધનના નેતા તેજસ્વી યાદવ પર હુમલો કરતાં કહ્યું કે જે પોતે બેરોજગાર છે તે બીજાને કઇ રીતે રોજગાર આપી શકે.


Related News

Loading...
Advertisement