જુનાગઢ માર્કેટયાર્ડમાં ભાજપનું શાસન: તમામ બેઠકો પર વિજય

17 October 2020 05:04 PM
Junagadh
  • જુનાગઢ માર્કેટયાર્ડમાં ભાજપનું શાસન: તમામ બેઠકો પર વિજય

જુનાગઢ માર્કેટયાર્ડની પ્રતિષ્ઠાજનક ચૂંટણીમાં ભાજપના ભગવો લહેરાયો છે. તમામે તમામ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો વિજેતા બન્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારોના સુપડા સાફ થઈ ગયા હતા. વિજેતા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો હતો. વેપારીની 4 તથા ખરીદ વેચાણની બે બેઠક બીનહરીફ થવા ઉપરાંત અન્ય આઠ બેઠકોમાં પણ ભાજપ પ્રેરીત પેનલની જીત થઈ હતી.


Loading...
Advertisement