માળીયાના અપહરણ કેસનો આરોપી પકડાયો

17 October 2020 03:19 PM
Morbi
  • માળીયાના અપહરણ કેસનો આરોપી પકડાયો

મોરબીના જીલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાની સૂચના અને મોરબી એસઓજી પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ એએસઆઇ ફારૂકભાઇ પટેલ તથા સ્ટાફના સતિષભાઇ ગરચરે રાપર તાલુકાના કલ્યાણપર ગામની સીમ કેનાલ નજીકથી માળીયા મીંયાણાના અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી ગંગારામ ઉર્ફે પપ્પુ શામજીભાઇ સોમાણી કોળી (ઉમર 21) ધંધો ડ્રાઇવીંગ રહે.લાખાસરી તા.ભચાઉને ઝડપી માળીયા મિંયાણા પોલીસ હવાલે કરેલ છે.


Loading...
Advertisement