અમરેલીમાં કોવિડ જનજાગૃતિ શપથ ગ્રહણ

17 October 2020 03:01 PM
Amreli
  • અમરેલીમાં કોવિડ જનજાગૃતિ શપથ ગ્રહણ

કોવિડ સંક્રમણના પ્રસારનેરોકવા જનસામાન્યમાં મોટા પાયે જાગૃતિ પ્રસરાવવા સરકાર દ્વારા આરંભાયેલ જન આંદોલન અંતર્ગત અમરેલી જિલ્લા સેવાસદન ખાતે કલેકટર કચેરી સહીત તમામના કર્મચારીઓ અને કર્મયોગીઓ દ્વારા કોવિડ સંક્રમણના બચાવ સંબંધિત તકેદારીઓનું ચુસ્ત પાલન કરવાના અને કોવિડ જનજાગૃતિના શપથ લીધા હતા.


Loading...
Advertisement