ધોરાજીમાં એમીનેટ ડ્રાયફ્રુટ શોપ ખુલ્લી મુકાઇ

17 October 2020 02:56 PM
Dhoraji
  • ધોરાજીમાં એમીનેટ ડ્રાયફ્રુટ શોપ ખુલ્લી મુકાઇ

(સાગર સોલંકી / ભોલાભાઇ સોલંકી)
ધોરાજી, તા. 17
ધોરાજીના જેતપુર રોડ ખાતે એમીનેટ ડ્રાયફ્રુટના શોપનું આજરોજ ક્રિઝા સોલંકીના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. આ તકે શોપના માલીક મૌલિક પટેલ તેમજ દિનેશભાઇ વેકરીયા, ધર્મેન્દ્રભાઇ પટેલ તેમજ મિત્ર મંડળો સ્નેહીજનો સહિતના લોકો હાજર રહેલ હતા. આ પ્રસંગે સુધરાઇ સભ્ય કલ્યાણજીભાઇ ત્રાડા, રમેશભાઇ અંટાળા, ભોલાભાઇ સોલંકી, ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી નાગરીક બેંક સ્ટાફ પરિવાર, કેવીન વેકરીયા હાજર રહેલ હતા.
આ તકે એમીનેટ શોપના મૌલીક પટેલે જણાવેલ હતું કે અમારે ત્યાંથી તમામ પ્રકારનું ડ્રાયફ્રુટ બેસ્ટ કવોલીટીના વ્યાજબી ભાવે મળશે.


Loading...
Advertisement