ખાણી-પીણીના ‘સ્વર્ગ’ દુબઈમાં મન મુકીને જયાફત માણતાં સ્ટાર ક્રિકેટરરો

17 October 2020 12:37 PM
Sports
  • ખાણી-પીણીના ‘સ્વર્ગ’ દુબઈમાં મન મુકીને જયાફત માણતાં સ્ટાર ક્રિકેટરરો

કોહલી બાફેલું અને ચીઝ ગ્રીલ્ડ ભોજન ઉપર આપે છે વધુ ભાર: ગેઈલ વધુ પડતું ફ્રૂટ જ આરોગે છે, હાર્દિકને એનર્જી ડ્રિન્ક વગર બિલકુલ નથી ચાલતું, બાર્બીક્યુ ભોજનનો લુત્ફ ઉઠાવતો ઉથપ્પા

દુબઈ, તા.17
સમગ્ર વિશ્વ નાઈટ લાઈફ અને ભોજનને લઈને વખણાતાં દુબઈમાં અત્યારે ક્રિકેટરોનો જમાવડો થયો છે. આઈપીએલ-13 આ વર્ષે યુએઈમાં રમાઈ રહ્યો છે જેથી છેલ્લા એક મહિનાથી ક્રિકેટરો અહીં જ ‘વસવાટ’ કરી રહ્યા છે. કોરોનાને કારણે આ વખતે આઈપીએલની પાર્ટીઝ તો નથી થઈ રહી પરંતુ દરેક ક્રિકેટરો તરેહ-તરેહના વ્યંજનની જયાફત માણવાનું ચૂકી રહ્યા નથી.
દરમિયાન દુનિયાભરના ક્રિકેટરોએ પોતે આરોગી રહેલા ભોજનનું તસવીરો શેયર કરી છે જે અત્રે પ્રસ્તુત છે.

Related News

Loading...
Advertisement