જામકંડોરણા વિસ્તારમાં વરસાદી માવઠાથી ખેતીપાકને નુકશાન

17 October 2020 11:34 AM
Dhoraji
  • જામકંડોરણા વિસ્તારમાં વરસાદી માવઠાથી ખેતીપાકને નુકશાન

ધોરાજી તા. 17 : જામકંડોરણા વિસ્તારમાં વરસાદી માવઠાથી ખેતીપાકને મોટુ નુકશાન થયેલ છે. ખેડુતોના મો એ આવેલો કોળીયો છીનવાય ગયો છે.
આ વિસ્તારમાં ચોેમાસુ પાક અને મગફળીના થ્રેસર ચાલુ હોય ત્યારે વરસાદી માહોલ સર્જાયો છે.સ જામકંડોરણા પંથકમા ગઇકાલે સાંજે 6 વાગ્યે અસહય ઉકળાટ બાદ અચાનક વાતાવરણ પલ્ટો આવ્યો હતો. આ વરસાદી માવઠાથી ખેતી પાકને નુકશાન થવા પામેલ છે. જેના પગલે ખેડુતોની હાલત કફોડી બની જવા પામેલ છે.


Loading...
Advertisement