એકટર સ્વ.સુશાંતસિંહના પિતરાઈ ભાઈ નિરજસિંહને હૃદયરોગનો હુમલો આવ્યો

16 October 2020 07:51 PM
Entertainment India
  • એકટર સ્વ.સુશાંતસિંહના પિતરાઈ ભાઈ નિરજસિંહને હૃદયરોગનો હુમલો આવ્યો

સુપોલ (બિહાર) તા.16
બોલીવુડનાં અભિનેતા સ્વ.સુશાંતસિંહ રાજપુતના પિતરાઈ ભાઈ અને બિહારનાં સુપોલ જિલ્લાનાં છાતાપુરનાં ભાજપના ધારાસભ્ય નીરજસિંહ બબલુને હૃદયરોગનો હુમલો આવતા તેમને પટણાની એક ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાયા છે. જાણવા મળતી વિગત મુજબ નીરજને બુધવારે સાંજે છાતીમાં દુ:ખાવો ઉપડતા મોડી રાત્રે તેમને પટણા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પરીવારજનોનું કહેવુ છે કે હાલ તેની તબિયત સુધારા પર છે.


Related News

Loading...
Advertisement