રાણાવાવમાં યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

16 October 2020 05:36 PM
Porbandar
  • રાણાવાવમાં યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રચિત"ગુજરાત યોગ બોર્ડ નાં ચેરમેન શ્રી (યોગ સેવક)શિશપાલજી ઘર ઘર,જન જન સુધી ગુજરાત ની પ્રજા ને યોગમય બનાવી,રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય એ હેતુને યથાર્થ સ્વરૂપ આપવા"યોગ સંવાદ"કરવા પધાર્યા હતા ત્યારે પોરબંદર ના લોકપ્રિય સંસદસભ્ય શ્રી રમેશભાઈ ધડૂક અને જિલ્લા પંચાયત નાં પ્રમુખ શ્રી નિલેશભાઈ મોરી ની ઉપસ્થિતિ માં શ્રી શિશપાલજીનુ પતંજલિ યોગ સમિતિ ની મહિલા પાંખ દ્વારા જિલ્લા પ્રભારી વસંતાબહેન, તાલુકા પ્રભારી ઉષાબેન, તેમજ રાણાવાવ તાલુકાના પ્રભારી શ્રીમતી મીનાબેન, અને ગીતા બહેન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. (તસવીર : સુનિલ ચૌહાણ-રાણાવાવ)


Loading...
Advertisement