બોટાદ રેલ્વે સ્ટેશન પર કાર્યક્રમ યોજાયો

12 October 2020 12:20 PM
Botad
  • બોટાદ રેલ્વે સ્ટેશન પર કાર્યક્રમ યોજાયો


તા.8ના પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ કોવિડ-19થી સાવધાની અંગેના જનઆંદોલનના ભાગરૂપે બોટાદ જંકશન રેલ્વે સ્ટેશન પર કોવિડ 19થી બચવાની રીતની શપથ વિધિ કરવામાં આવી. જેમાં સ્ટેશન મેનેજર એ.એસ.કોમુલ, ઉપસ્ટેશન અધિક્ષક પ્રદિપકુમાર મહેરીયા, આરપીએફ ઇન્ચાર્જ ખાન તેમજ વાણિજય, ઓપરેટીંગ, છઙઋ, કઘઈઘ વગેરે કર્મચારીઓએ ભાગ લીધો.
(તસ્વીર : રિમલ બગડીયા - બોટાદ)


Loading...
Advertisement