બોટાદમાં ગુર્જર પ્રજાપતિ સમાજના અગ્રણી ગોવિંદભાઇ મુળીયાનું અવસાન

10 October 2020 05:46 PM
Botad
  • બોટાદમાં ગુર્જર પ્રજાપતિ સમાજના  અગ્રણી ગોવિંદભાઇ મુળીયાનું અવસાન

બોટાદ, તા.10
બોટાદ ગુર્જર પ્રજાપતિ સમાજના અગ્રણી આગેવાન ફરસાણના વેપારી ગોવિંદભાઇ ભીખાભાઇ મુળીયા (પીપરડીવાળા)નું અવસાન થતાં ગુર્જર પ્રજાપતિ સમાજમાં શોક ફેલાયો છે.

તેમના સ્મરણાર્થે પ્રજાપતિ જ્ઞાતિની નવી વાડીના બાંધકામ માટે રૂા.51 હજારનું દાન અપાયેલ છે.


Loading...
Advertisement