જજે ફેસલાની પુરી કોપી નહિં, મુખ્ય મુદ્દાઓ વાંચીને સંભળાવ્યા

30 September 2020 04:51 PM
India
  • જજે ફેસલાની પુરી કોપી નહિં, મુખ્ય મુદ્દાઓ વાંચીને સંભળાવ્યા

કેસની ગંભીરતાને લઈને કોર્ટનાં પરિસરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા

લખનૌ તા.30
બાબરી મસ્જીદ માળખા વિધ્વંશ મામલે આજે સીબીઆઈની વિશેષ અદાલતે આખીય ઘટના ષડયંત્ર નહિં પણ આકસ્મીક હતી તેવો ફેંસલો આપી દરેક આરોપીઓને મુકત કર્યા હતા.
અત્રે પ્રસ્તુત છે કોર્ટનાં મહત્વના ફેસલાને લઈને ઘટનાક્રમ
* કેસની ગંભીરતાને લઈને કોર્ટ પરિસરની બહાર સુરક્ષાની સઘન વ્યવસ્થા કરાઈ હતી.
* વિશેષ જજ એસ.કે.યાદવે દરેક આરોપીઓ હાજર હોવા અંગે જાણકારી માંગી હતી. બચાવ પક્ષના વકીલોએ હાજર થનારા આરોપીઓની વિગત આપી હતી.
* જજ યાદવે ફેસલાની પુરી કોપી નહિં પણ માત્ર મુખ્ય મુદ્દાઓ વાંચીને જાણકારી આપી હતી.


Related News

Loading...
Advertisement