બાબરી ચૂકાદા : કોર્ટે ભડકાઉ ભાષણના પુરાવાને ન માન્યા, અમે હાઈકોર્ટમાં જશું

30 September 2020 04:49 PM
India
  • બાબરી ચૂકાદા : કોર્ટે ભડકાઉ ભાષણના પુરાવાને ન માન્યા, અમે હાઈકોર્ટમાં જશું

મુસ્લિમ પર્સનલ લોના જિલાનીની પ્રતિક્રિયા

લખનૌ: બાબરી મસ્જિદ ધ્વંશ કેસમાં સીબીઆઈ કોર્ટે તમામ આરોપીઓને છોડી દેતા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના જફરયાબ જિલાનીએ સીબીઆઈ વિશેષ કોર્ટના ફેસલાને ખોટો કહીને તેની સામે હાઈકોર્ટમાં જવાનું કહ્યું હતું. જિલાનીએ જણાવ્યું હતું કે સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટે ભડકાઉ ભાષણને પુરાવા નથી માન્યા.


Related News

Loading...
Advertisement