યુવા ભાજપના પ્રમુખએ બેંગ્લોરને આતંકીનો ગઢ ગણાવતા વિવાદ

28 September 2020 06:13 PM
India
  • યુવા ભાજપના પ્રમુખએ બેંગ્લોરને આતંકીનો ગઢ ગણાવતા વિવાદ

ભાજપના યુવા મોરચાના નવા અધ્યક્ષ તેજસ્વી સુર્યાએ તા. 27નાં રોજ ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લીધી હતી અને તેમને એક આવેદનપત્ર આપીને બેંગ્લોરમાં આતંકીઓના સ્લીપર સેલ સક્રિય હોવાનું જણાવીને અહીં એનઆઈએની એક ઓફીસ ખોલવા માગણી કરી છે. રસપ્રદ બાબત એ છે કે કર્ણાટકમાં ભાજપનું જ શાસન છે અને જેની સામે યુવા ભાજપના નેતાએ મોરચો ખોલી દીધો છે તે પણ રસપ્રદ બાબત છે.


Related News

Loading...
Advertisement