‘ફી’ના મુદ્દે આપ દ્વારા પોદાર સ્કૂલના સંચાલકને રજૂઆત

28 September 2020 05:56 PM
Rajkot Saurashtra
  • ‘ફી’ના મુદ્દે આપ દ્વારા પોદાર સ્કૂલના સંચાલકને રજૂઆત

ફીના મુદ્દે આપના યુવા આગેવાનો સર્વશ્રી નૈમિશ પાટડીયા, દેવાંગ ગજ્જર, ઇન્દુભા રાઓલ, કરણ કાનગડ તથા હાર્દિક પંડયા દ્વારા પોદાર સ્કૂલના સંચાલકને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ઇન્દુભા રાઓલએ જણાવ્યું હતું કે ફી માટે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાયેલ ન હોય તેવા કિસ્સા સામે આ રજૂઆત કરવામાં આવી હતી.
(તસવીર : અરવિંદ વાઘેલા)


Related News

Loading...
Advertisement