શંકરસિંહ વાઘેલાનું હવે હેશટેગ સાથે રાજયમાં દારૂબંધી હટાવવા અભિયાન

26 September 2020 05:09 PM
Ahmedabad Gujarat
  • શંકરસિંહ વાઘેલાનું હવે હેશટેગ સાથે રાજયમાં દારૂબંધી હટાવવા અભિયાન

પુર્વ મુખ્યમંત્રીએ દારૂબંધી હટાવવા પ્રજાનો સાથ માંગ્યો

અમદાવાદ તા.26
ગુજરાતમાં દારૂબંધી હટાવવાની ફરી એકવાર માંગણી રાજયના પુર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ કરી છે. આ માટે બાપુએ હેઝ એગેઈન્સ્ટ લીકર બાન ચેલેન્જ હેશ ટેગ સાથે રાજયમાં દારૂબંધી દૂર કરવા અભિયાન શરૂ કર્યું છે. જેમાં શું તમે પણ દારૂબંધીની ખોટી નીતિનો વિરોધ કરો છો? તો આ હેશટેગ સાથે પોસ્ટ કરી અવાજ પ્રજાને શંકરસિંહ વાઘેલાએ અપીલ કરી છે.

શંકરસિંહે ગુજરાતમાં દારૂબંધી કેમ દૂર થવી જોઈએ તેને લઈને કેટલાક કારણો આપ્યા છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી એક નાટક છે. દારૂબંધી નીતિથી ભ્રષ્ટાચાર વધે છે, વાઘેલાએ વૈજ્ઞાનિક રીતે દારૂબંધીનો અમલ કરવાની માંગ કરી છે.


Related News

Loading...
Advertisement