રાજ્યના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ કોરોનાને આપી મહાત

26 September 2020 11:03 AM
Rajkot Saurashtra
  • રાજ્યના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ કોરોનાને આપી મહાત

ધોરાજી,તા. 26
ગુજરાતના યુવા કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાને તાજેતરમાં કોરોના પોઝીટીવ આવેલ બાદમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા સંપૂર્ણ હોમ ક્વોરેન્ટાઈન થયેલ હતાં અને જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોનાં લોકોએ કેબીનેટ મંત્રીની તબીયતમાં ઝડપથી સુધારો થાય એ માટે ખાસ પૂજા અર્ચના કરેલ હતી. કેબીનેટ મંત્રીએ કોરોનાને મહાત આપી ફરી થોડા દિવસોમાં જ સ્વસ્થ બનેલ છે. તેઓએ કોરોનાને મહાત આપી છે.


Related News

Loading...
Advertisement