રાજ્ય બહારથી દર્દીઓ સારવાર માટે અમદાવાદ આવતા હોવાથી સ્થાનિક દર્દીઓને પૂરતા બેડ નથી

25 September 2020 07:46 PM
Video

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ મોના દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી કે, અન્ય જિલ્લા અને રાજ્ય બહારથી દર્દીઓ સારવાર માટે અમદાવાદ આવતા હોવાથી સ્થાનિક દર્દીઓને પૂરતા બેડ નથી મળતા, જેથી આ અંગે કોઈ વ્યવસ્થા કરવામાં આવે


Related News

Loading...
Advertisement