કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને ગુજરાત બહાર જવાની મંજૂરી આપવા અદાલતનો ઇન્કાર

23 September 2020 04:59 PM
Ahmedabad Gujarat
  • કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને ગુજરાત બહાર જવાની મંજૂરી આપવા અદાલતનો ઇન્કાર

બિહારમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે તથા મઘ્યપ્રદેશમાં પણ પેટા ચૂંટણીઓ યોજાવાની છે તે સમયે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે તેના ઉપરના ગુજરાત છોડવા પરના પ્રતિબંધને ત્રણ માસ માટે દૂર કરવા ડિસ્ટ્રીકટ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ તે નકારવામાં આવી છે અને હાર્દિક પટેલ ગુજરાત છોડી શકશે નહી. રાજય સરકારે દલીલ કરી હતી કે હાર્દિક 64 વખત અદાલતી સમન્સનો ભંગ કરી ચૂકયો છે અને તે તારીખ પર હાજર રહેતો નથી. તેથી તેને આ પ્રકારની મંજૂરી આપી શકાય નહી.


Related News

Loading...
Advertisement