‘ભાભીજી ઘર પર હૈ’ માં વિભૂતી સાચે જ ફસાયો !

23 September 2020 04:51 PM
Entertainment
  • ‘ભાભીજી ઘર પર હૈ’ માં વિભૂતી સાચે જ ફસાયો !

મુંબઈ તા.23
એન્ડ ટીવી પર પ્રસારીત થતાં ‘ભાભીજી ઘર પર હૈ’નો વિભૂતિ અવારનવાર મુશ્કેલીમાં ફસાઈ જતો હોય છે અને તિવારી તેને બચાવતો હોય છે. જો કે વિભૂતિ પોતાની હિરોપંતી બતાવવા માટે અંગુરીભાભીના કિડનેપ થવાનો ડ્રામા ઉભો કરે છે.

પરંતુ ઉલ્ટુ તેમાં વિભૂતિ પણ કિડનેપ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં પણ તે હિરોપંતી કરવાનું ચાલુ રાખતાં ફરી મુશ્કેલીમાં ફસાય છે અને આખી ઘટના નવો જ વળાંક લે છે.


Related News

Loading...
Advertisement