ગુજરાતમાં આજે પણ ૧૪૦૦ થી વધુ કોરોના કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા ૧.૨૧ લાખને પાર

20 September 2020 01:40 AM
Gujarat
  • ગુજરાતમાં આજે પણ ૧૪૦૦ થી વધુ કોરોના કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા ૧.૨૧ લાખને પાર

છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૭૦ દર્દી સાજા થયા, ૧૬ ના મોત

ગાંધીનગર
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૧૪૩૨ કેસો નોંધાયા છે. ૧૬ દર્દીઓના મૃત્યુ થયા છે જ્યારે ૧૪૭૦ દર્દીઓ સાજા થયા છે.
હાલ કુલ ૯૭ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે ૧૫૯૫૭ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક ૩૩૦૫ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૧૨૧૯૩૦ પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

સુરત ૨૮૧
અમદાવાદ ૧૭૮
રાજકોટ ૧૫૧
જામનગર ૧૨૬
વડોદરા ૧૩૮
મહેસાણા ૬૭
બનાસકાંઠ ૪૪
પંચમહાલ ૩૦
અમરેલી ૨૯
મોરબી ૨૮
કચ્છ ૨૬
ભાવનગર ૪૨
ભરૂચ ર૪
પાટણ ૨૩
ગાંધીનગર ૪૬
જુનાગઢ ૩૫
મહિસાગર ૧૬
દાહોદ ૧૫
ગીર સોમનાથ ૧૫
દેવભૂમિ દ્વારકા ૧૪
સાબરકાંઠા ૧૩
ખેડા ૧૨
સુરેન્દ્રનગર ૧૨
નર્મદા ૧૨
આણંદ ૧૦
તાપી ૧૦
બોટાદ ૯
છોટા ઉદેપુર ૮
નવસારી ૮
પોરબંદર ૫
અરવલ્લી ૨
વલસાડ ૨
ડાંગ ૧.


Related News

Loading...
Advertisement