બેડીપરા ફાયર સ્ટેશન પાસે રીક્ષામાંથી રૂા.25 હજારનો દારૂ મળી આવ્યો

19 September 2020 07:02 PM
Rajkot
  • બેડીપરા ફાયર સ્ટેશન પાસે રીક્ષામાંથી રૂા.25 હજારનો દારૂ મળી આવ્યો

બેડીપરા ફાયર સ્ટેશનની પાછળ ખાડાના વિસ્તારમાંથી થોરાળા પોલીસ મથકનાં યુવરાજસિંહ, વિજયભાઇ મેતા અને જયદીપભાઇ ધોળકીયા સહિતનાં સ્ટાફે જીજે 03 એકસ 4041 નંબરની રીક્ષામાંથી રૂા. 25 હજારની 51 દારૂની બોટલ સહિત રૂા. 45,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


Related News

Loading...
Advertisement