સૌની સલામતીની દુઆ કરતાં બીગ બી

19 September 2020 10:50 AM
Entertainment India
  • સૌની સલામતીની દુઆ કરતાં બીગ બી

મુંબઇ તા. 19
કોરોના કાળમાં તકેદારીઓ સાથે ફરીથી ફિલ્મો અને સિરીયલોનું શુટીંગ શરૂ થયું છે. તાજેતરમાં જ કોરોનાને માત આપનાર અમિતાભ બચ્ચને પણ ‘કૌન બનેગા કરોડપતિ’નું શુટીંગ શરૂ કર્યું છે. સતત 17 કલાક આ શોનું શુટીંગ શરૂ કર્યા પછી અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો.

જેમાં તેઓ ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર બેઠા છે. તેમણે આ ફોટાની સાથે ‘આ પરિસ્થિતિમાં સૌ સલામત રહે’ તેવું કેપ્શન આપ્યું હતું. આ શો 28 સપ્ટેમ્બરથી શરૂ થશે.


Related News

Loading...
Advertisement