પ્રિટી ઝીન્ટા છ દિવસથી દુબઇમાં ક્વોરેન્ટાઈન : અસ્વસ્થ હોવાનું ટવીટ

17 September 2020 06:26 PM
Entertainment Sports
  • પ્રિટી ઝીન્ટા છ દિવસથી દુબઇમાં ક્વોરેન્ટાઈન : અસ્વસ્થ હોવાનું ટવીટ

દુબઇ : આઈપીએલની પંજાબ કીંગ ઇલેવન ટીમના એક પાર્ટનર અને બોલીવૂડની અભિનેત્રી પ્રિટી ઝીન્ડા હાલ આઈપીએલ માટે તેની ટીમ સાથે છે. તે લોસ એન્જલ્સથી એક સપ્તાહ પૂર્વે આઈપીએલ માટે દુબઇ પહોંચી હતી અને ખુદને નિયમ મુજબ ક્વોરેન્ટાઈન થઇ છે. તે અહીં હોટલમાં છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર કહ્યું તેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે પરંતુ તે થોડી નર્વસ છે અને હું ફરી એક વખત કોરોના ટેસ્ટ કરાવીશ પરંતુ છ દિવસથી હું કોઇને મળી નથી.


Related News

Loading...
Advertisement