નેપાળની ધરા ધણધણી : રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4

16 September 2020 11:44 AM
India World
  • નેપાળની ધરા ધણધણી : રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4

ભૂકંપથી જાનહાનીના અહેવાલ નહીં

કાઠમંડુ તા. 16
નેપાળમાં વધુ એકવાર આજે સવારે ભૂકંપના ઝટકા આવ્યા હતા અને રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 ની નોંધાઇ હતી.સિંધુપાલ ચોક જિલ્લાના રામચેમાં ભૂકંપનું કેન્દ્ર રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

આ અંગેની વિગત મુજબ સવારે 5:19 વાગ્યે સિંધુપાલ ચોક જિલ્લાના રામચેની આસપાસ 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. દેશના પૂર્વ ભાગમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપથી જાનહાનીના ખબર નથી.


Related News

Loading...
Advertisement