ફરી એક વખત ટ્રોલ થયા જયા બચ્ચન

16 September 2020 11:07 AM
Entertainment India
  • ફરી એક વખત ટ્રોલ થયા જયા બચ્ચન

મુંબઈ તા.16
અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને રાજયસભામાં ભાષણ આપ્યુ હતું કે, ફિલ્મ ઉદ્યોગને બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. કંગના રનૌટનાં નિવેદનના સંદર્ભમાં તેણે આ વાત કહી હતી.

જે પછી સોશ્યલ મીડીયા પર તેમને ટ્રોલ કરવાની શરૂઆત થઈ હતી. ટ્રોલમાં એક યુઝરે જણાવ્યું હતું કે, પાલઘરમાં સાધુઓની હત્યા, સુશાંતસિંહ, દિશા સાલિયાન, બોલીવુડ માફીયા, કંગનાની ઓફીસ તોડવામાં આવી ત્યારે જયા બચ્ચન ચુપ રહ્યા અને બોલીવુડમાં ડ્રગની વાત આવી ત્યારે તેઓ અચાનક બોલવા લાગ્યા છે.


Related News

Loading...
Advertisement