‘હ્યુમન ટચ’ વગર ઉપયોગમાં લેવાય તેવી સુવિધાથી સજજ ટ્રેન

16 September 2020 11:06 AM
India
  • ‘હ્યુમન ટચ’ વગર ઉપયોગમાં લેવાય તેવી સુવિધાથી સજજ ટ્રેન

મુંબઇ તા. 16
કોરોનાની પરિસ્થિતિમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મનમાડ વચ્ચે કોવિડ-19 સ્પેશ્યલ ટ્રેનો દોડી રહી છે.આ ટ્રેનમાં પગ વડે વોશબેશિન અને વોશરૂમનો નળ ચલાવવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.

કોરોના વાયરસ તાંબામાં ટકતો ન હોવાથી ટ્રેનમાં મહતમ તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્લાઝમાં એર પ્યોરીફીકેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement